Featured

થર્મલ પાવર સ્ટેશનના ભૂંગળા તોડી પડાયા।Gandhinagar: 118 meters high cooling towers demolished

121 Views
Published
ગાંધીનગરઃ રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar)માં થર્મલ પાવર સ્ટેશનના 118 મીટર ઊંચા બે કુલિંગ ટાવર સફળતા પૂર્વક તોડી પાડવામાં આવ્યા છે. આ બે ટાવરને કેમિકલનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યા છે. એન્જિનિયરોએ સફળતા પૂર્વક અને આયોજન પ્રમાણે આખી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાની ખુશી વ્યક્ત કરી.
Category
Poland
Commenting disabled.